How many pains do I survive?
Can we die like that?
Walking on the black road,
Dying of hunger and thirst.
You are pissed off
The feet shake and break.
The tears in eyes dry.
The image of God shatters
The courage of intestines exhausts.
My grains he loots
My breaths break down.
Life entire he claims,
Sleeps comfortabley in the house.
My eyes grow bigger and bigger
And then they remain open forever.
કોરોનામૃત્યુ
ગૌતમ વેગડા
હું મોત મરું છું આંકડાઓમાં,
મારી વેદનાઓની સંખ્યા શું?
જીવ અમારો એમ જાય?
કાળા રસ્તે ડગ ભરતાં ભરતાં,
ભૂખ-પ્યાસ થી મરતાં મરતાં,
મુતર ભઈલા છુટી જાય,
પગ પણ કંપી તુટી જાય,
આંખોનાં આંસુ સુકાઈ જાય,
ભગવાનની કલ્પના ફૂટી જાય,
આંતરડાંની હિમ્મત ખૂટી જાય,
મારા દાણા એ લુંટી જાય,
શ્વાસ અમારાં ખૂટી જાય,
જન્મારો આખો બોટી જાય,
ઘરમાં સુખે પોઢી જાય,
મારી આંખો જોને મોટી થાય,
પછી ખુલ્લી અમથી ખોટી થાય.
Comments
Post a Comment