1.
There was
No fistful grains.
On hearth
Mother had
Pebbles in the pot
Boiling in the pot.
The children
grasped this
And slept
Forgetting hunger.
2.
Bundle on the head,
Child on arm,
Hunger in belly,
Parched throat,
Tears in eyes
And helpless hands.
With this much load
We
We were rushing
towards our native house.
The end of earth
Is very far
And the feet are bleeding.
We had come
to earn our bread
But we got
The pain
Of entire world.
વજેસિંહ પારગી
બે કવિતા
1.
ઘરમાં નહોતું
મૂઠી ધાન
તો મા ઉકાળતી રહી
હાંડલીમાં પથરા
કલાકોના કલાકો.
ચૂલા પર હાંડલી જોઈને
સમજી ગયાં છોકરાં
ને સૂઈ ગયાં
ભૂલીને ભૂખ.
2.
માથે પોટલાં
ને કાખમાં છોકરાં
પેટમાં ભૂખ
ને ગળામાં શોષ
આંખમાં આંસુ
ને લાચાર હાથ.
આતાટલો બોજ ઊંચકીને
ભાગ્યાં છીએ અમે ઘર ભણી.
બહુ દૂર છે
ધરતીનો છેડો
ને પગમાંથી વહે છે
લોહીની ધાર.
અમે તો આવ્યાં હતાં
રળવા રોટલો
પણ દઈ દીધી અમને
Comments
Post a Comment