This NRI dog Oreo.
The poor one was stranded in Kazakhstan.
Government of India under Van de Bharat Mission sent airplane
To bring Oreo.
When Oreo landed on Delhi Airport
A Senior officer of India received him and offered biscuits.
Oreo is very happy.
Now it watches TV along with his owner.
He is barking seeing railway tract of Aurangabad
Where some sleeping poor workers were run over by a goods train killing them on the spot.
You too bark syncing with Oreo
And prove your patriotism.
ઓરિયો
આ એન.આર.આઈ કૂતરો ઓરિયો.
બિચારો કઝાખીસ્તાનમાં ફસાઈ ગયો હતો.
ભારત સરકારે એને ભારત લાવવા માટે
વંદે ભારત મિશન અન્વયે કઝાખીસ્તાન વિમાન મોકલ્યું.
ઓરિયાએ જ્યારે દિલ્હી એરપોર્ટ પર પગ મૂક્યો
ભારતના સિનિયર ઓફિસરે એને બિસ્કિટ ખવડાવી સ્વાગત કર્યું.
ઓરિયો એકદમ મજામાં છે.
હવે એ પોતાની માલીકણની પડખે બેસી ટીવી નિહાળી રહ્યો છે
ને ઔરંગાબાદના રેલવે પાટા જોઈ ભસી રહ્યો છે
થોડા દિવસ પહેલાં જેની પર કેટલાક ફાલતુ મજૂર કપાઇ મર્યા હતા.
તમે પણ ઓરિયો સાથે ભસો,
તમારી દેશભક્તિનો પૂરાવો આપો.
Comments
Post a Comment