It's someone's crime and the penalty others pay,
A different truth, some lose and some rejoice.
They distribute on paper and
the newspapers declare a million promises,
There are separate , free food services,
and their flags flutter hungry of credits.
You dance, you weep, you will remain a joker,
People will laugh, o assistant, beat the drum.
You came in the world without any clothe and will leave so,
then why have you secret lockers and so many pockets?
The world is a home, but within a home, so many homes .
There too, you are afraid to enter, O Dan, you don't have the permission.
દાન વાઘેલા
સજા !
કોકનો જ ગુન્હો ને ભોગવતા કોક સજા !
જુદેરું સત્ય ક્યાંક ખોટ બહુ લેય મજા !
કાગળ પર લ્હાણી ને છાપામાં લાખ વચન ;
અન્નક્ષેત્ર અલગારું, જશ માગે કોક ધજા !
नाचेगा रोयेगा तुं जोकर ही रहेगा ;
लोग सिर्फ हसेगा, जंबूरे ढोल बजा !
नग्न आया जग में तुं ऐसे ही जायेगा ;
તોય ગુપ્ત ખીંચી ને કેટકેટલાંય ગજા !
વિશ્વ એક ઘર છતાંય ઘરમાં પણ ઘર અનેક ;
ત્યાંય થાય મૂંઝારો, મળે નહીં 'દાન' રજા !
Comments
Post a Comment