Skip to main content

Posts

Showing posts from November, 2020

કોરોના પ્રેમસંક્રમણ

In the Corona times Without any salary Millions of workers set out on their feet to their native homes. Some of them before  Their death were not chanting Name of Rama , They were blabbering Bread, clothes ,house. If you lick honey, It barely tastes sweet. The respect only that much. All the cities of the world has exiled them, As Hidus exiled Muslims to Pakistan and Drove away Hindus to Hindustan. Corona  crosses all barriers. It spreads like The birds The wind The rivers and the seas It breaks all the  borders of the nations And spreads like the sky. Now there is a single solution. Human beings too Like  The wind The Birds And the  rivers Cross the borders And learn to love Human beings. કોરોનાનું પ્રેમસંક્રમણ જયેશ જીવીબહેન સોલંકી કોરાના કાળમાં વગર પગારે  ઘર ગામ ભણી ચાલી નિકળેલા લાખો મજુરો માથી કેટલાક મજુર  હે રામ ! હે રામ ! હે રામ નહીં મરતાં પહેલાં બબડતાં હતાં રોટી, કપડાં ,મકાન . મધ ચાટવાથી  મ્હોં મીઠું થાય એટલું જ માન સમ્માન!! છતાં...

Invitation from another planet

On a planet Named sun, My lover has sown bajari, She single handedly ploughed the land, sown the seeds, watered it and weeded it. She has now invited me From the seventh sky, to reap the crop On a condition that Whatever mother of pearls I reap Will be my own. And I am hungry For so many days In the Corona times. Should I go to reap the crop? પરગ્રહી પ્રેમિકાનું નિમંત્રણ જયેશ જીવીબહેન સોલંકી સુર્ય નામના ગ્રહ પર વાવી છે બાજરી મારી પ્રેમિકાએ ખેડ્યું, વાવ્યું, પાણી પાયું,નીદ્યુ એણે એકલ હાથ પૂળા લણવા મને મોકલ્યું છે નોતરું છેક સાતમા આસમાનેથી! ને મુકી છે શરત જેટલા પૂળા લણે તું એટલાં બાજરીયાં તારા બાપનાં. ને હું ભુખ્યો છું આ કોરોના કાળમાં કેટલાય દિવસોથી . શું હું જતો રહું? પૂળા લણવા?!!!

Corona: Ishwar Chauhan

  Corona He rang the bell, The other blew the conch shell. His tambourine rang, The other's bell tinkled. Here a drum beat, There sound of tin pot and a bucket. D for drum somewhere and S for sweat somewhere. Earthen lamp in the niche and Laxmi crackers somewhere. Candle made of wax, Incense sticks. Some had much vigour, Others' shouts were loud. Without understanding some danced, Mistakenly some sang. Many spoons and plates, All snaps of fingers and clapping hands. One got honoured, The other asked for honour. Some won, some lost, that's history, And that is the end of the story. ઈશ્વર ચૌહાણ કોરોના એણે વગાડ્યો'તો ઘંટ. તેણે ફૂંક્યો'તો શંખ. એની ખંજરી ખનનન. તેની ઘંટડી ટનનન. અહીં વાગ્યા'તા ઢોલ. તહીં ડબલાં ને ડોલ. ક્યાંક નગારાનો ન. ક્યાંક તગારાનો ત. ગોખે દીવા. લક્ષ્મી ટેટા. બત્તીઓ મીણની. બત્તીઓ અગરની. અમુકનો કાફી હતો જોશ. તમુકનો ભારે જયઘોષ. નાસમજમાં નાચ. ગફલતમાં ગાન. ઘણાં ચમચી-થાળી. બધાં ચપટી-તાળી. દીધાં એકે સન્માન. લીધાં બીજે બહુમાન. ઊગી આકડે ઊરી. ને થઈ વાતેય પૂર...