Continuously
Smothers.
Being Selfish
Is the only religion he follows.
The distance
Makes his humanity
Disappear
And he has turned
Totally silent.
Whole world observes
Untouchability
With him.
The human being
has turned into
a philosophy
like
a balloon
That bursts
With slightest touch
Of something
sharp.
કોરોના અને માણસ
હિતેન્દ્ર હિતકર
ગૂંગળાવી રહી છે
સતત મુખે મુખપટ્ટીકા
મઝહબે
મતલબી
બની ગયો માણસ.
અંતરથી
છૂમંતર
અરે! મૂંગોમંતર
થઈ ગયો છે માણસ.
આખું વિશ્વ પાળી રહ્યું છે
એની સાથે અસ્પૃશ્યતા.
અણિયાળી ચીજ અડતાં
ફૂટી જતા ફૂગ્ગા જેવી
ફિલસૂફી થઈ ગયો છે
માણસ.
Comments
Post a Comment