Skip to main content

Ghazal: Chandresh Makwana 'Naraj'


Jhola on the shoulder, child on the waist,
I am unable to find the way.

Those who see from a distance
Drive us out with dirty words.

We ask for space of twenty feet
We've raised the twenty  floors.

The hunger weaves in the belly
As if a cobweb net.

He threw himself on a railway tract
Wife and children turned into smoke.

On one side, scattered the rotis.
Splattered, the dal on the other side..

Flung herself in a well, so deep,
The mother cut the  connecting cord.

To sell her honour, on the street
the girl, combed her disordered hair.

On the border,  beaten black and blue
The forehead turned red.

The God, the Allah, all disappeared.
The great earth turned into a graveyard

May you die, childless, Karamda.
May the cunning seths go bankrupt.

ગઝલ
ચંદ્રેશ મકવાણા

ખભે કોથળો,કેડે બાળ,
મળે નહીં રસ્તાની ભાળ.

દેખનહારા દૂરથી દેખી,
દેતા માદિકરીની ગાળ.

પચ્ચીસ વ્હેન્ત જગા તો આપો,
અમે ચન્યા છે પચ્ચીસ માળ.

ભૂખ વણે છે આંતરડામાં
કરોળિયાની જાણે જાળ.

પડતું મેલ્યું પાટા માથે,
બૈરી છોરાં બન્યાં વરાળ.

એક તરફ ફેંકાઈ રોટી,
બીજી તરફ ઢોળાઈ દાળ.

ધૂબકો માર્યો  ધબ કૂવામાં
માએ કંપી નાખી નાળ.

શિયળ વેચવા ચાલી, મમતા,
વિખરાયેલા ગૂંથીને વાળ.

સરહદ પર વીંઝાયા દંડા,
કંકુવરણું થયું કપાળ.

ઈશ્વર, અલ્લાહ થયા છૂમંતર,
સ્મશાન થઈ ગઈ ધરા વિશાળ.

જાઓ તારું નખ્ખોદ, કરમડા,
થજો શેઠિયા શઠ કંગાળ.

કલા: શામત રાજવંશી

Comments

Popular posts from this blog

Where?:Kisan Sosa

The mind is awake, where the eyes would go? Breaking the wall that protects,where would they run? Stuck to the nail of a question mark ,it struggles, The body, where would it go, leaving the body? Every city,village, the directions are closed,  Where would the moment, the time go         knocking the dreams,the thoughts? The mass, that suffers discrimination and indifference,faces the void, staring at the void, where would they go? This discouraged caravan of hunger,thirst and fatigue, The small feet walking on the long road,where would they go? At every step, eyes of compassion and love overflow, Will  get this life, begging, where would they go? કયાં? કિસન સોસા જાગી રહ્યું છે મન, નયન જાગીને જાય ક્યાં? રક્ષિત ભીંત ભાંગીને , ભાગીને જાય કયાં? પ્રશ્નાર્થના જ આંકડે એ છટપટી રહ્યું કે ખોળિયું ય ખોળિયું ત્યાગીને  જાય ક્યાં? હરેક શહેર ગામ દિશા બંધ ક્ષણ સમય ખ્વાબે ખયાલે દસ્તકો દાગીને જાય કયાં? વેઠી રહ્યાં સમૂહે વિષમતા વિડંબના સામે છે શૂન્ય, શૂ...

The Anxious World and Mysterious Corona

The human race and the world Is without any solution In the face of Corona Pandemic. There are walls Between the houses.,invisible. Or in other words miles and miles of distance divides people Here and there, everywhere The universal question is discussed:  What has not been restricted by Corona? Travel by train, air, sea,even on feet, Meetings functions, condolence gatherings, Conferences,picnics, tours and trips, long drives and swimming, Exchanging pleasantries with neighbours,friends, relatives, Taking care of the ill, Hotel, motel,buffet, parties Malls, multiplexes,clubs, Schools, colleges, universities, Dialogues, discussions, symposiums, Post, speed post, courier. Only one thing remsins Unrestricted: Death death and death! And yet in the end One feels, the world is untouchabe, untouchable  and untouchable.! રમણ વાઘેલા. વ્યાકુળ વિશ્વ અને અકળ કોરોના સમગ્ર માનવજાત સહિત આખુંયે વિશ્વ આજે નીરૂપાય  કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સમક્ષ ! પ્રત્યેક ઘર વચ્ચે ઊભી થ...

The Blame: Atmaram Dodiya

On feet, Hungry and thirsty, It's impossible to reach The native place. such thoughts. Moreover, It was difficult  to wait Till hunger and thirst  Killed. In this lockdown On the tree branch Some workers  hanged themselves Freeing themselves  from the burden of life. Please do not blame it  On the pandemic. Pandemic had taken away Their livelihood, Not their lives. વાંક આત્મારામ ડોડિયા પગપાળા ભુખ્યા તરસ્યા નહીં પહોચાય વતન સુધી તેમ માનીને.... તે ઉપરાંત ભૂખ અને તરસ  મારી નાખે ત્યાં સુંધી મોતની રાહ જોવાનુ અઘરૂ હતું. ઝાડની ડાળીએ ફાંસલો બનાવીને લટકી ગયા છુટી ગયા ભારરૂપ બનેલા જીવનથી  કેટલાય શ્રમિકો આ તાળાબંધીમાં. મહામારીનો વાંક કાઢશો નહી સાહેબ મહામારીએ તો  રોજગારી છીનવી હતી જિંદગી નહીં.