Hitendra Hitkar
Translated by Dr.G.K.Vankar
In the sanitizer
A man
As he dipped his brush
In the color
A thought
Suddenly flashed in his mind.
If I paint a man
Vivid
Like a real man,
If he sneezes
He would infect
Others.
With the trembling hands
The brush
Dropped
In the sanitizer.
હિતેન્દ્ર હિતકર
સેનેટાઈઝરમાં
માણસ
દોરતાં દોરતાં
પીંછી રંગમાં ઝબોળતાં જ
ઝબક્યો વિચાર
આબેહૂબ માણસ જેવો જ માણસ
દોર્યા પછી
જો
એ ખાશે છીંક
તો
સંક્રમિત કરશે અન્યોને
ધ્રુજતા શરીરે
પીંછી
હાથમાંથી
સરી પડી
સેનેટાઈઝરમાં
Comments
Post a Comment