So many graves,dissolve, light a lamp,
The hunger wanders on the road, light a lamp.
All the relations are locked behind the doors,
Now no one meets the other, light a lamp.
I passed the night , drinking water,
Now the day looms large, light the lamp.
So many are taking shelter of religion,
The disease also is obstructed by the religion.
I don't like living behind a mask
Though it is cheaper than death,light a lamp.
The sparrows, he and she, ask for grains,
The dog of the king barks, light a lamp.
The light is low than what I wish,
Kaviraj the dead are less being burnt , light a lamp.
અનિકેત કાપડિયા
દીવો કરો
કબરો કૈક ઓગળે છે,દીવો ધરો.
રસ્તે ભૂખ રઝળે છે,દીવો ધરો.
સંબંધો સઘળા પુરાયા છે બંધ બારણે,
કોઈ હવે ક્યાં મળે છે?,દીવો ધરો.
રાત કાઢી પાણી પીને હાશ..પણ,
દિવસ માથે ઝળુંબે છે,દીવો ધરો.
લઈને બેઠા છે ઘણાયે એનો આશરો,
રોગનેય ધરમ નડે છે,દીવો ધરો.
રહેવું નથી ફાવતું માટે નકાબ માં,
મોતથી એ સસ્તું પડે છે,દીવો ધરો.
ચકી-ચકો માંગે છે અનાજના દાણા,
રાજા નો કૂતરો કહે છે,દીવો કરો.
જોઈએ એવી નથી પડતી રોશની,"કવિરાજ",
ચિતાઓ ઓછી બળે છે દીવો ધરો..!
✍️અનિકેત કાપડિયા "કવિરાજ"
Comments
Post a Comment