The eyes get moist like a custom,
This time it is not a festive time.
No buying, no sale ,
Everything is locked like the traffic.
Second, sixth as the eighth day too , whole Shravan month went without the rain,
As we could not meet at the village fair, the mind is burdened.
The mother weeps seeing the discouraged children.
Today she could not afford to cook, something sweet.
Even in face of Corona, keep smiling.
May be tomorrow , we will live with decor.
આંખમાં પલળ્યા કરે વ્યવહાર જેવું,
આ વખત લાગે નહીં તહેવાર જેવું.
ના ખરીદી કે નથી વેચાણ જેવું.
બંધ છે સઘળું નથી સંચાર જેવું.
બીજ, છઠ,આઠમ, ગયો શ્રાવણ ય કોરો,
ના મળ્યા મેળે, છે મનમાં ભાર જેવું.
ઓશિયાળા બાળકો દેખી મા રડે છે,
આજ ઘરમાં ન બન્યું કંસાર જેવું.
જો છે કોરોના છતાં હસતા રહેજો,
Comments
Post a Comment