Hungry and thirsty,
It's impossible to reach
The native place.
such thoughts.
Moreover,
It was difficult
to wait
Till hunger and thirst
Killed.
In this lockdown
On the tree branch
Some workers
hanged themselves
Freeing themselves
from the burden of life.
Please do not blame it
On the pandemic.
Pandemic had taken away
Their livelihood,
Not their lives.
વાંક
આત્મારામ ડોડિયા
પગપાળા
ભુખ્યા તરસ્યા
નહીં પહોચાય વતન સુધી
તેમ માનીને....
તે ઉપરાંત
ભૂખ અને તરસ
મારી નાખે ત્યાં સુંધી
મોતની રાહ જોવાનુ અઘરૂ હતું.
ઝાડની ડાળીએ
ફાંસલો બનાવીને
લટકી ગયા
છુટી ગયા
ભારરૂપ બનેલા જીવનથી
કેટલાય શ્રમિકો આ તાળાબંધીમાં.
મહામારીનો વાંક
કાઢશો નહી સાહેબ
મહામારીએ તો
રોજગારી છીનવી હતી
જિંદગી નહીં.
Comments
Post a Comment