Devji Solanki
Translated by Dr.G.K.Vankar
The Death
Swiftly
it passed by
Before my eyes.
Whose,
I could not know.
Not ahead,
Not behind.
In an ambulance
It went by.
It will
Bury itself
Or
Burn itself
In a red-hot furnace
Utterly
Alone.
મૃત્યુ
દેવજી સોલંકી
મારી આંખ સામેથી
સ ર ર ર કરતું
પસાર થઈ ગયું.
કોનું હતું એ?
કશું જાણી ન શકાતું.
ના આગળ
કે
પાછળ
એક એમ્બ્યુલન્સ માં જતું રહ્યું
જાતે જ દફનાઈ જશે
કાં તો
શેકાઈ જશે
ધગધગતી ભઠ્ઠીમાં
એકલું
અટુલું.
Comments
Post a Comment