Not one falls.
the utensil does not make any sound.
Even mole does not come.
If you touch the wall
The dust sticks to the finger.
If the feet move,
Immediately,
It leaves an impression on the floor.
There is a human being
But he leaves no impression on the floor
nor the dust sticks.
What has happened to the house?
It was empty.
Now it is even less than that.
ઉમેશ સોલંકી
લૉકડાઉન-ઘર
એક્કેય પડતું નથી
વાસણ ખખડતું નથી
છછૂંદર પણ ફરકતું નથી,
અડે ભીંત પર
આંગળીઓને ચોંટે છેપટ,
હલે પગ
લિસોટો તર્ત પડે તળ પર,
છે માણસ
પણ
ન પડે લિસોટો ન ચોંટે છેપટ,
ઘરને આ શું થયું છે
Comments
Post a Comment