Skip to main content

The Poor: Maran Makwana

The Poor

Poor,
Of low caste we are.
Please do not ask the caste.
The poor have no caste.
Our ancestors,too, were poor.
Made laborers.
And we, too, are.

We reproduce labourers as per your need
The poor as per your need.
They,too, will become labourers.
As per your need
You will get wholesale
Or retail
Use them as you like
The sky is the limit
O capitalists.
After use 
You throw us on the road
To die.
Your motto is always
Use and throw.

The Python of lockdown is
A clutch of hunger.
With lockdown you had some loss
But more of us.
Money, lives and desires.
The mental agony is high.
In the human rights we have to complain.
The video in the media are not enough?
Do the news reporters show fake?
The country has gone to dogs.
Is the statistics right?
Yes, if it suits you.
Might is right.
where to go?
Return to home?
It is so far.
Even then we will go.
We go, but remember what we say,
There will be a great flood,
It will drown all,
Nothing will rescue you.
O in power,
Ask for votes in future,
Give us promises,
We won't spare you.
Our fasts are more austere
Than those of Gandhi.
If we oppose, you lathicharge us,
If we remain silent, you leave us to drive hungry.
Tell us when we will have freedom?
We are hungry, thirsty and helpless.
Who will save us?
Is there anyone?

ગરીબ

ગરીબ છીએ
નીચ જાતિના,
જાતિ ના પૂછો તો સારું,
ગરીબોની કોઈ જાતિ નથી હોતી,
અમારા પૂર્વજો પણ ગરીબ હતા..
બનાવેલાં મજૂરો હતા,
ને અમે પણ...અમે પણ....છીએ...

જરુરિયાત પ્રમાણે અમે પેદાં કરીએ છીએ
જરૂરિયાત મુજબનાં ગરીબો
એ પણ બનવાનાં મજૂરો
તમારી જરૂરિયાત પ્રમાણેનાં
થોકબંધ મળી જશે
છૂટકમાં મળી જશે
કરો ફાવે તેમ ઉપયોગ ને ઉપભોગ
મોકળું આકાશ છે મૂડીવાદીઓ,
ઉપયોગ ને ઉપભોગમાં લીધા પછી
ફેંકી દેજો અમને રસ્તા પર...મરવા માટે..
યુઝ એન્ડ થ્રો નીતિ છે કાયમ તમારી,

લોકડાઉનનો અજગર છે ને ભૂખનો ભરડો છે.
કોરોનાને લીધે નુકસાન થયું છે,
થોડું તમારું ઝાઝું અમારું..
પૈસાનું, માલસામાનનું, જીવોનું.. ઈચ્છાઓનું..
માનસિક ત્રાસનું પલ્લું સૌથી ભારે,
માનવાધિકારમાં પણ અરજી કરવી પડે!!
મીડિયાના વિડીયો શું કાફી નથી?
રીપોર્ટરો શું ખાલી બનાવે છે રીપોર્ટ,
દેશ આમને આમ ખાડે ગયો છે,
શું આંકડાકીય માહિતી હંમેશા સાચી હોય છે? બસ તમને અનુકૂળ આવવી જોઈએ,

ગરીબ કી જોરુ સબકી ભાભી..
ક્યાં જઈએ?? ઘર વાપસી..દૂર તો દૂર.. જઈશું,
ચલતે ચલતે હમારી યે બાત યાદ રખના..
સૈલાબ આયેગા,સબ મિટ જાયેગા...
કુછ કામ નહીં આયેગા, 
સત્તાધીશો વોટ માંગજો હવે, વચનો આપજો હવે, તમને નહીં છોડીએ... કોઈ પણ ભોગે,
અમારા ઉપવાસ ગાંધીજી કરતાં આકરાં છે,
વિરોધ કરીએ તો લાઠીચાર્જ કરાવો છો,
ચૂપ રહીએ તો  ભૂખે મારો છો,
કહો,અમને આઝાદી ક્યારે મળશે?
અમે ભૂખ્યાં તરસ્યાં લાચાર છીએ,
કોણ અમને બચાવશે?
છે કોઈ???

નારણ મકવાણા(જન્મ 20.03.58) નિવૃત્ત બેન્ક ઓફિસર.નિરીક્ષક અને ઓપિનિયનમાં કવિતા પ્રકાશિત. કવિતાસંગ્રહ પ્રકાશ્ય. સેન્ટ્રલ બેંકના એસ.સી.એસ.ટી.ઓ.બી.સી.યુનિયનમાં સક્રિય સહભાગ.
સેન્ટ્રલ બેન્ક ઓફિસર યુનિયનના ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ.
સંપર્ક: 9723241676

Comments

Popular posts from this blog

Where?:Kisan Sosa

The mind is awake, where the eyes would go? Breaking the wall that protects,where would they run? Stuck to the nail of a question mark ,it struggles, The body, where would it go, leaving the body? Every city,village, the directions are closed,  Where would the moment, the time go         knocking the dreams,the thoughts? The mass, that suffers discrimination and indifference,faces the void, staring at the void, where would they go? This discouraged caravan of hunger,thirst and fatigue, The small feet walking on the long road,where would they go? At every step, eyes of compassion and love overflow, Will  get this life, begging, where would they go? કયાં? કિસન સોસા જાગી રહ્યું છે મન, નયન જાગીને જાય ક્યાં? રક્ષિત ભીંત ભાંગીને , ભાગીને જાય કયાં? પ્રશ્નાર્થના જ આંકડે એ છટપટી રહ્યું કે ખોળિયું ય ખોળિયું ત્યાગીને  જાય ક્યાં? હરેક શહેર ગામ દિશા બંધ ક્ષણ સમય ખ્વાબે ખયાલે દસ્તકો દાગીને જાય કયાં? વેઠી રહ્યાં સમૂહે વિષમતા વિડંબના સામે છે શૂન્ય, શૂ...

The Anxious World and Mysterious Corona

The human race and the world Is without any solution In the face of Corona Pandemic. There are walls Between the houses.,invisible. Or in other words miles and miles of distance divides people Here and there, everywhere The universal question is discussed:  What has not been restricted by Corona? Travel by train, air, sea,even on feet, Meetings functions, condolence gatherings, Conferences,picnics, tours and trips, long drives and swimming, Exchanging pleasantries with neighbours,friends, relatives, Taking care of the ill, Hotel, motel,buffet, parties Malls, multiplexes,clubs, Schools, colleges, universities, Dialogues, discussions, symposiums, Post, speed post, courier. Only one thing remsins Unrestricted: Death death and death! And yet in the end One feels, the world is untouchabe, untouchable  and untouchable.! રમણ વાઘેલા. વ્યાકુળ વિશ્વ અને અકળ કોરોના સમગ્ર માનવજાત સહિત આખુંયે વિશ્વ આજે નીરૂપાય  કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સમક્ષ ! પ્રત્યેક ઘર વચ્ચે ઊભી થ...

The Blame: Atmaram Dodiya

On feet, Hungry and thirsty, It's impossible to reach The native place. such thoughts. Moreover, It was difficult  to wait Till hunger and thirst  Killed. In this lockdown On the tree branch Some workers  hanged themselves Freeing themselves  from the burden of life. Please do not blame it  On the pandemic. Pandemic had taken away Their livelihood, Not their lives. વાંક આત્મારામ ડોડિયા પગપાળા ભુખ્યા તરસ્યા નહીં પહોચાય વતન સુધી તેમ માનીને.... તે ઉપરાંત ભૂખ અને તરસ  મારી નાખે ત્યાં સુંધી મોતની રાહ જોવાનુ અઘરૂ હતું. ઝાડની ડાળીએ ફાંસલો બનાવીને લટકી ગયા છુટી ગયા ભારરૂપ બનેલા જીવનથી  કેટલાય શ્રમિકો આ તાળાબંધીમાં. મહામારીનો વાંક કાઢશો નહી સાહેબ મહામારીએ તો  રોજગારી છીનવી હતી જિંદગી નહીં.