1.
Exactly after
Twenty three years
In this Corona time
Once again
He took bath
Rubbing himself with
Vatan soap.
2.
The journalists
Came to know this.
Like peepli live
They asked,
'How do you feel
After bathing with
Vatan soap?
Etc. Etc.
3.
He resolved
Never ever
To make public
Which soap you use
For bath
And which hand you use
To wash your arse.
સાબુ અને સ્નાન
૧
બરાબર
ત્રેવીસ વર્ષ બાદ
એણે આ કોરોના કાળમાં
ફરી
વતન સાબુ ઘસી ને
સ્નાન કર્યું ......!!
૨
પત્રકારો ને ખબર પડી
પીપલી લાઈવ ની જેમ
ટુટી પડ્યા પત્રકારો
વતન સાબુથી સ્નાન કરી ને
કેવો ભાવ જાગે છે વતન પ્રત્યે!??
વગેરે વગેરે!!!
૩
એણે મનોમન નક્કી કર્યું
જીવનમાં કદી પણ
કયા સાબુથી સ્નાન કરો છો
ને કયા હાથથી ગાં- ધુઓ છો
કદી સાર્વજનિક કરવું નહીં.
Comments
Post a Comment