Skip to main content

The Sputum: Apoorva Amin

Like the remnants of semen 
Stuck on the sole of feet
Of our mothers
Cleaning toilets of
Civil hospitals
Is our presence.

Cold, brown and binvarsi5.
Watching the gambling in his rickshaw
Camus preferred to write
The gambling numbers
Rather than the poems.

Watching Ravana of Ramayana of 1987
Our old women got so excited that
They immediately changed the channels
And seeing gang of old men and women of Surat merchants
Stranded in lockdown
Began to smoke bidis in their unique style.

The schools were shut
Till our children
Looking for a ball
With the end of a bat
In the smelly heap of PPE kits
Became addicted to sanitizer.

Now we will make a bomb
From the sputum of 
The jobless, worker,
after waiting for long 
who took phenyl to kill himself
And lies in trauma center of a government hospital.

We will  throw it on the bungalows 
Textile mills owners of Surat.

અપૂર્વ અમીન
ગળફા

સિવિલના સંડાશ 
સાફ કરતી અમારી માઓના પગના તળીયે ચોંટેલા
ડોકટરોના વિર્યના અવશેષો જેવી 
છે હાજરી અમારી લોકતંત્રમાં 
સાવ ઠંડી, ભૂખરી અને બિનવારસી. 

અલ્બેર કામૂની રીક્ષામાં રમાતો જુગાર જોઈ 
આલ્બેર કામૂ કવિતા કરવા કરતા 
જુગારના આંકડાની રકમો લખવાનું પસંદ કરતો 

સિત્યાસી ની રામાયણના રાવણને જોઈને 
ઉત્તેજિત થતી અમારી ડોશીઓ તરત ચેનલ બદલી નાખતી અને ચારધામ રખડવા ગયેલી સુરતના ડાયમંડ વેપારીઓના ડોહા ડોશીઓની ટોળકી 
લોકડાઉનમાં ભરાયા હોવાના સમાચાર જોઇ
સ્ટાઇલમાં બીડીના કશ ખેંચતી. 

ગંધાતી પીપીઇ કીટ‌‌ના ઢગલામાં 
બેટના ગોદે દડી શોધતી 
અમારી બાળ વસ્તી સેનીટાઇઝરનો નશો કરતી થઈ 
ત્યાં સુધી સ્કૂલ બંધ રહી. 

હવે અંત સુધી રાહ જોઈ 
ફીનાઈલ પીને ટ્રોમામાં પડેલા 
બેરોજગાર મજૂરોના ગળફાનો 
બનશે એક  બૉમ્બ
જે અમે ઝીંકીશું 
સુરતના મિલમાલિકોના બંગલા પર.

Comments

Popular posts from this blog

Two Poems: Vajesinh Pargi

1. There was No fistful grains. On hearth  Mother had Pebbles in the pot Boiling in the pot. The children  grasped this And slept Forgetting hunger. 2. Bundle on the head, Child on arm, Hunger in belly, Parched throat, Tears in eyes And helpless hands. With this much load We  We were rushing  towards our native house. The end of earth Is very far And the feet are bleeding. We had come  to earn our bread But we got The pain  Of entire world. વજેસિંહ પારગી બે કવિતા 1. ઘરમાં નહોતું  મૂઠી ધાન તો મા ઉકાળતી રહી હાંડલીમાં પથરા કલાકોના કલાકો. ચૂલા પર હાંડલી જોઈને સમજી ગયાં છોકરાં ને સૂઈ ગયાં ભૂલીને ભૂખ. 2. માથે પોટલાં ને કાખમાં છોકરાં પેટમાં ભૂખ ને ગળામાં શોષ આંખમાં આંસુ ને લાચાર હાથ. આતાટલો બોજ ઊંચકીને ભાગ્યાં છીએ અમે ઘર ભણી. બહુ દૂર છે ધરતીનો છેડો ને પગમાંથી વહે છે લોહીની ધાર. અમે તો આવ્યાં હતાં  રળવા રોટલો પણ દઈ દીધી અમને દુનિયા આખીની પીડા.