Skip to main content

The Virus that walks on Two feet: Nilesh Katha

If I tell you
A virus walks on two feet
You will be surprised
As you see an alien.
If I tell that
We come across
Various types 
You won't believe.
One day
Jamku dosi, the old woman
Shouted
Trembling,
As if a scorpion had bitten her.
With Buffalo dung in her hand
While cleaning
She screamed,
' o sir, away, walk a bit away,
Lest you touch me!
as government these days
Asked us not to touch
One another.
An animal turned human,
With wide gaze
Stared at her, unblinking.
I envied
 the Buffalo dung.
Now you know
It is easier to touch
the Buffalo dung
than a human being
And the virus
Walks on its two feet.

નિલેશ કાથડ
બે પગે ચાલે છે.

વાઇરસ, 
બે પગે ચાલે છે
એવું કહું તો તમને
એલિયન જેવું આશ્ચર્ય થશે.
ભિન્ન ભિન્ન વાઇરસ
અમને રોજ મળતા. 
એમ કહું તો તમને ગળે નહીં ઉતરે. 
ખરૂ કહું છું 
એક દી' જમકુ ડોશી
ઘાટો તાણીને બરાડી ઊઠી' તી. 
જેમ વીંછી ડંખ્યો હોય એમ જ.
મને જોતાં થરથરી ઊઠી'તી 
હાથમાં ભેંસનાં પોદળા સાથે
વાંસીદુ વાળતા વાળતા બોલી, એ..ય સાયબ જરીક છેટા હાલોની. 
અડી જશો તો !
આજે, 
સરકાર જેમ એકબીજાને અડવાની
ના પાડે છે એમજ.
જમકુ ડોશીએ મને ના પાડી'તી
ઢોરમાંથી માણસ બનેલો હું
વિસ્ફારિત આંખે
અપલક નજરે
તાકતો રહ્યો'તો એ ઢોરના પોદળાને. 
ત્યારે, 
મને પોદળાની ભારે ઈર્ષા થઈ હતી.  
હવે, 
તમને નથી લાગતું
અહીં 
માણસ કરતા
પોદળાને આસાનીથી અડી શકાય છે. 
ને, 
વાઇરસ, 
બે પગે ચાલે છે. 

મો: 9426169888

Comments

Popular posts from this blog

Two Poems: Vajesinh Pargi

1. There was No fistful grains. On hearth  Mother had Pebbles in the pot Boiling in the pot. The children  grasped this And slept Forgetting hunger. 2. Bundle on the head, Child on arm, Hunger in belly, Parched throat, Tears in eyes And helpless hands. With this much load We  We were rushing  towards our native house. The end of earth Is very far And the feet are bleeding. We had come  to earn our bread But we got The pain  Of entire world. વજેસિંહ પારગી બે કવિતા 1. ઘરમાં નહોતું  મૂઠી ધાન તો મા ઉકાળતી રહી હાંડલીમાં પથરા કલાકોના કલાકો. ચૂલા પર હાંડલી જોઈને સમજી ગયાં છોકરાં ને સૂઈ ગયાં ભૂલીને ભૂખ. 2. માથે પોટલાં ને કાખમાં છોકરાં પેટમાં ભૂખ ને ગળામાં શોષ આંખમાં આંસુ ને લાચાર હાથ. આતાટલો બોજ ઊંચકીને ભાગ્યાં છીએ અમે ઘર ભણી. બહુ દૂર છે ધરતીનો છેડો ને પગમાંથી વહે છે લોહીની ધાર. અમે તો આવ્યાં હતાં  રળવા રોટલો પણ દઈ દીધી અમને દુનિયા આખીની પીડા.