1.
We turn to ashes
In the flames of hunger
Or
Are devoured
By Corona.
We stand at a place
Trapped between the two.
2.
Tired
We are
Of shading and screwing our eyes.
We do not see
Even in the distance
A road to run away or
To life.
વજેસિંહ પારગી
બે કાવ્યો
1.
ખાક થઈ જઈએ
ભૂખની જ્વાળામાં
કે બની જઈએ
કોરોનાનો કોળિયો
એવી જગાએ
જકડાઈને ઊભા છીએ.
2.
થાક્યા છીએ
નેજવાં કરી કરીને.
પણ દેખાતો નથી
દૂરદૂર
નાસી છૂટવાનો
Comments
Post a Comment